Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

શિવમ એકસપોર્ટ ગ્રુપવાળા મનિષ પટેલનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૭ : શિવમ એકસપોર્ટ ગ્રુપના સંચાલક અને સામા કાંઠે સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા મનીષ પટેલનો આજે જન્મ દિવસ છ.ે સફળ જીવનના ૩૪ માં વર્ષમાં પ્રવેશી રહેલ મીનષભાઇએ આજે આખો દિવસ ત્રંબાના માનવ આશ્રમના દિવ્યાંગો સાથે વિતાવી ત્રણેય સમયના ભોજનની વ્યવસ્થા કરાવી  હતી. ત્યાં જ કેક કાપી બર્થ ડે ઉજવ્યો હતો. તેઓ ઉનાળામાં ચકલીના માળાનું વિતરણ, ચપ્પલ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, ચીકી વિતરણ જેવી સેવા પ્રવૃત્તિઓ કરે છે. આજે મનીષભાઇ (મો.૯૫૩૭૧ ૪૦૪૪૪) ને જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:54 pm IST)