Gujarati News

Gujarati News

News of Friday, 16th March 2018

સર્વશિક્ષા અભિયાનના સંયુકત નિયામક જયશ્રીબેન દેવાંગનનો જન્મદિન

રાજકોટ :. રાજ્યમાં શિક્ષણ વિભાગ સંલગ્ન સર્વશિક્ષા અભિયાનના સંયુકત નિયામક પદે કાર્યરત શ્રીમતી જયશ્રીબેન દેવાંગનનો જન્મ તા. ૧૬ માર્ચ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ગૌરવપૂર્ણ જીવનના પંચાવનમાં વર્ષના દ્વારે કદમ માંડયા છે. તેઓ એક સમયે રાજકોટમાં સૌરાષ્ટ્ર સિંચાઈ વિભાગના અધિક કલેકટર હતા. ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત વિવિધ સ્થાનોએ ફરજ બજાવી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૩૮૪૦૪

મો. ૯૮૨૫૦ ૦૦૯૬૧ - ગાંધીનગર

(11:57 am IST)