Gujarati News

Gujarati News

News of Friday, 16th March 2018

કાલે સમાજ સુરક્ષા નિયામક પી.બી. ઠાકરનો જન્મદિન

રાજકોટ :. મૂળ આણંદ પંથકના વતની અને આઈ.એ.એસ. કેડરમાંથી નિવૃતિ બાદ ફરી સમાજ સુરક્ષા નિયામક તરીકે નિમણૂક પામેલા શ્રી પી.બી. ઠાકરનો જન્મ તા. ૧૭-૩-૧૯૫૭ના દિવસે થયેલ. આવતીકાલે ૬૨માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અગાઉ રાજકોટ અને અમરેલીમાં અધિક કલેકટર તરીકે તેમજ બોટાદમાં જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યકારી કલેકટર તરીકે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૩૦૯,

મો. ૯૯૭૮૪ ૦૭૦૦૭ ગાંધીનગર

(11:56 am IST)