Gujarati News

Gujarati News

News of Friday, 16th March 2018

કાલે વડોદરાના કલેકટર પી. ભારથીનો જન્મદિન

રાજકોટઃ. વડોદરાના જિલ્લા કલેકટર શ્રીમતી પોનગુમાટિઆ ભારથીનો જન્મ તા. ૧૭ માર્ચ ૧૯૭૪ના દિવસે થયેલ. કાલે ૪૫માં વર્ષમા પ્રવેશ કરશે. તેઓ મૂળ આંધ્ર પ્રદેશના વતની અને ૨૦૦૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ડભોઈમાં પ્રાંત અધિકારી, સુરત શહેરી વિકાસ સતા મંડળમાં સી.ઈ.ઓ., સુરત કોર્પોરેશનમાં ડે. મ્યુનિસિપલ કમિશનર, પંચામહાલમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૫-૨૩૨૩૧૩૧

મો. ૯૯૭૮૪ ૦૬૨૨૪ - ગાંધીનગર

(11:56 am IST)