Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ વિરેન્દ્ર પંડયાને હેપ્પી બર્થ ડે

રાજકોટ :. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી વિરેન્દ્ર પંડયાનો જન્મ ૧૫ માર્ચ ૧૯૫૯ના દિવસે થયેલ. આજે સાંઈઠમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ સચિવાલય કેડરમાં અધિક સચિવ કક્ષાએથી નિવૃત થયા બાદ સરકારે ફરી તેમની નિમણૂક કરી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૧૦૮

મો. ૯૩૨૭૦ ૧૯૪૯૫ - ગાંધીનગર

(11:37 am IST)