Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

રાણાવાવ ચેમ્બરના પ્રમુખ અનંતભાઇ ટેવાણીનો જન્મદિન

રાણાવાવ, તા.૧પ : સાસ્વત બ્રાહમણ અનંતભાઇ પ્રભુદાસભાઇ ટેવાણી (પરશુરામ સેના, ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ, પાલિકાના યુવાપ્રમુખ તથા આશાપુરા ગ્રુપ અને અકિલા પ્રસ પ્રતિનિધિ) નો આજે ૬૨મો જન્મદિન છે. મિત્ર શુભેચ્છા દ્વારા તેમના મો.૯૯૨૫૨ ૨૪૩૯૧ ઉપર શુભચ્છા મળી રહી છે.

(11:39 am IST)