Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રાજકોટ, ભાણવડ, જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા

બનાસકાંઠાના અધિક કલેકટર એલ.બી. બાંભણિયાનો જન્મદિન

રાજકોટ : બનાસકાંઠાના નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણિયાનો જન્મ ૧૯૬પ ના વર્ષની ૧૪ માર્ચે થયેલ. આજે યશસ્વી જીવનના પ૪ માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

 

મુળ ભાવનગર પંથકના વતની શ્રી એલ. બી. બાંભણિયા કૃષિક્ષેત્રની અનુસ્નાતકની પદવી ધરાવે છે. અગાઉ ભાણવડમાં મામલતદાર, જામનગરમાં પ્રાંત અધિકારી, ભાવનગરમાં જમીન સંપાદનના નાયબ કલેકટર, રાજકોટમાં મનોરંજન કર ડે. કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.

 

ફોન નં. ૦ર૭૪ર રપ૭૧૭૧

મો. ૯૯૭૮૪ ૦પ૧૭૬ પાલનપુર (બનાસકાંઠા) (પ-૧૦)

 

(12:25 pm IST)