Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સંયુકત શિક્ષણ નિયામક એમ. એન. વ્હોરાનો જન્મદિન

રાજકોટ : કમિશનર ઓફ સ્કુલ્સની કચેરીમાં જોઇન્ટ ડીરેકટર (મહેકમ) તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એમ. એન. વ્હોરાનો જન્મ તા. ૧ ૩ માર્ચ ૧૯૬૩ના દિવસે થયેલ. આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ અગાઉ સૌરાષ્ટ્રમાં મહુવા અને લાઠીમાં પ્રાંત અધિકારી તરીકે રહી ચુકયા છે.

ફોન નં.૦૭૯-ર૩રપ૦૪૯૯

મો. ૯૭ર૭૭ ૮પરપ૯ ગાંધીનગર.

(3:53 pm IST)