Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

પોરબંદરના ધારાસભ્ય પૂર્વ મંત્રી બાબુભાઇ બોખીરિયાનો જન્મદિન

રાજકોટઃ પોરબંદરના ભાજપના  ધારાસભ્ય શ્રી બાબુભાઇ ભીમાભાઇ બોખીરિયાનો જન્મ તા. ૧ર માર્ચ ૧૯પ૩ના દિવસે થયેલ આજે ૬૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ રાજયમાં નાગરિક પુરવઠા, મત્સ્યોદ્યોગ, કૃષિ, સહકાર, પશુપાલન, સિંચાઇ, પાણી પુરવઠા, ગૌસંવર્ધન વગેરે વિભાગોમાં મંત્રી તરીકે રહી ચૂકયા છે. વિજ્ઞાન સ્નાતક (રસાયણ શાસ્ત્ર) ની પદવી ધરાવે છે. મો. ૯૮૭૯પ ૯૯૯૯૯ ગાંધીનગર

(11:41 am IST)