Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વિનુભાઈ વઢવાણાનો સોમવારે જન્મદિવસ

રાજકોટઃ 'સમાજ સારાંશ'ના તંત્રી, શ્રીમાળી સોની સમાજ સારાંશ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી, શ્રી અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવં શોધ સંસ્થાનના સૌરાષ્ટ્ર ઝોનના મહાસચિવ, શ્રીમાળી સોની વઢવાણા પરિવારના ખજાનચી શ્રી રાજકોટ શ્રીમાળી સોની મંડળના મંત્રી જીવનેશજી મહારાજ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી એવા વિનુભાઈ વઢવાણા જે ઈન્કમટેક્ષ સેલટેક્ષના સલાહકાર તથા વીમાના સલાહકાર તરીકે કાર્યરત છે. તેમનો તા.૨૦ના સોમવારે જન્મદિવસ છે. મો.૯૪૨૬૨ ૫૧૧૧૭

(2:51 pm IST)