Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીનો જન્મદિન

રાજકોટ : ભાવનગરના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખશ્રી જીતુ વાઘાણીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર ૧૯૭૦ના દિવસે થયેલ આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. ભૂતકાળમાં ભાજપના પ્રદેશ મંત્રી અને હાઉસીંગ બોર્ડના ડીરેકટર તરીકે રહી ચૂકયા છે.

મો. ૯૮૨૫૨ ૦૭૮૦૪ ભાવનગર

(10:14 am IST)