Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

યુવા એડવોકેટ પિયુષ ટાંકનો આજે જન્મદિનઃ ૨૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ યુવા એડવોકેટ પિયુષ વિનોદભાઈ ટાંકનો આજે જન્મદિવસ છે. યશસ્વી જીવનના ૨૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૪થી રેવન્યુ તેમજ સીવીલ પ્રેકટીસ કરે છે. વકીલ વર્તુળમાં નાની ઉંમરમાં ખુબ જ લોકચાહના મેળવેલ છે. ઓફીસઃ નં.૧૦૮, પહેલા માળે, શુભમ કોમ્પલેક્ષ, કેનેરા બેંક સામે, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ મો.૮૦૦૦૪ ૯૫૦૫૯, મો.૮૧૬૦૨ ૨૨૨૬૪

(3:08 pm IST)