Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનો જન્મદિન

સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર

રાજકોટ : રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ (આઇ.એ.એસ. ૧૯૮૬) શ્રી વિપુલ મિત્રાનો જન્મ તા. ૨૨ જુલાઇ ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ પંજાબના જલંધરના વતની છે. ભૂતકાળમાં ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટર, કંડલા પોર્ટના ચેરમેન, રાજ્યના વિકાસ કમિશનર, પ્રવાસન વિભાગના સચિવ, વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ, શ્રમ રોજગાર વિભાગમાં અધિક મુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. (૨૧.૧૬)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૧૦૧,

મો. ૯૯૭૮૪ ૦૬૧૩૫ ગાંધીનગર

(1:18 pm IST)