Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કાલે યુવક સેવાના નાયબ સચિવ શરીફ કે. હુડાનો જન્‍મદિન

રાજકોટ : રાજ્‍યના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના નાયબ સચિવ શ્રી શરીફ કે. હુડાનો જન્‍મ તા. ૧૮ જુલાઇ ૧૯૬૨ના દિવસે થયેલ. આવતીકાલે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ ગુજરાત સ્‍ટેટેસ્‍ટીકલ સર્વીસ કેડરના અધિકારી (આઇ.એ.એસ. ૨૦૧૪) છે. ભૂતકાળમાં સુરેન્‍દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આયોજન અધિકારી, ગાંધીનગરમાં અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. 

ફોન નં. ૦૭૯ - ૨૩૨૫૧૩૭૩

 

(11:33 am IST)