Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સેવાભાવી યુવાન ચેતન દવેનો આજે જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સેવાભાવી યુવાન ચેતનભાઇ દિનેશભાઇ દવેનો આજે ૩૦મો જન્મ દિવસ છે.

સમાજ સેવામાં દિવસ રાતજોયા વગર આજથી ૧૧ વર્ષ પહેલા યુવક મંડળની સ્થાપના થઇ ત્યારથી આ મંડળમાં જોડાય સેવારત રહેતા એવા ચેતનભાઇ દવે આજે ર૯ વર્ષ પુરા કરી ૩૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના શુભેચ્છકો મો. નં. ૯૭ર૪૭ ૪પ૮૪૩ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:04 pm IST)