Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

અધિક ગ્રામ વિકાસ કમિશનર ડી.ડી. કાપડિયાનો જન્મદિન

રાજકોટ : રાજયના અધિક ગ્રામ વિકાસ કમિશનરશ્રી ડી.ડી. કાપડીયાનો જન્મ તા. ર૧ જાન્યુઆરી ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ખેડા જિલ્લાના વતની અને ર૦૧૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ સ્પોર્ટસ ઓથોરીટી, સ્પોર્ટસ યુનિવર્સિટી વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૯૭ર૯, મો. ૯૯૭૮૪ ૦૮૮૦ર ગાંધીનગર

(11:38 am IST)