Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ભાજપ અગ્રણી પૂર્વ શ્રમમંત્રી ગિરીશ પરમારનો જન્મદિન

રાજકોટ : ભાજપના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય અને રાજ્યના પૂર્વ શ્રમમંત્રી શ્રી ગિરીશ પરમારનો જન્મ તા. ૧૯ જાન્યુઆરી ૧૯૫૪ના દિવસે થયેલ.

આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સંગઠન અને સત્તા બંને ક્ષેત્રના અનુભવી છે. હાલ રાજકીય ઉપરાંત સામાજિક અને રમતગમતને લગતી પ્રવૃત્તિઓમાં સક્રીય છે.

મો. ૯૪૨૬૫ ૧૭૧૭૯ અમદાવાદ.       

(12:50 pm IST)
  • બરતરફ કરાયેલા રાજ્યસભાના 8 સાંસદો માફી માંગે તો બરતરફી રદ કરશું : રાજ્યસભામાં ગેરવર્તણૂક ચલાવી ન શકાય : કેન્દ્રીય મિનિસ્ટર રવિશંકર પ્રસાદ : કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વોક આઉટ કરતાં સરકારનો સમાધાનનો પ્રયાસ access_time 2:00 pm IST

  • મુંબઈ મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક આપવા ભાજપ લીડર પ્રભાકર શિંદેની માંગણી : કોર્પોરેટરની સંખ્યા બાબતે શિવસેના પછી ભાજપ બીજા ક્રમની પાર્ટી : કોંગ્રેસ ત્રીજા ક્રમે હોવા છતાં તેના કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા ન બની શકે : હાઇકોર્ટમાં ભાજપ લીડરે કરેલી પિટિશન નામંજૂર : કોંગ્રેસના કોર્પોરેટર રવિ રાજા વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે access_time 1:47 pm IST

  • મલાલા : નોબલ શાંતિ પારીતોષીક વિજેતા મલાલા યુસુફજઇ કહે છે કોરોના મહામારી પૂર્ણ થયા પછી ૨ કરોડ દિકરીઓ સ્કુલોમાં ફરી ભણવા માટે નહિ જાય. મહામારીએ આપણા સામુહીક ધ્યેયને મોટી લપડાક મારી છે. ૨૦૧૫ જે સતત વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવાનું અપનાવાયેલ તેમાં ખુબ ઓછુ કામ થયું છે. access_time 3:05 pm IST