Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સિનિયર ટેલર માસ્‍ટર રૂપેશભાઈ દુદકિયાનો આજે જન્‍મદિવસઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ ત્રિભોવનદાસ કલેકશનવાળા સિનિયર ટેલર માસ્‍ટર રૂપેશભાઈ દુદકિયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ સમસ્‍ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ અમદાવાદના ટ્રસ્‍ટી, પૂર્વ ઉપપ્રમુખ, સમસ્‍ત દરજી સમાજ- રાજકોટના પૂર્વમંત્રી, ગુજરાતી મચ્‍છુ કડીયા દરજી જ્ઞાતિના પૂર્વપ્રમુખ શ્રી ઘંટાકર્ણ મહાવીર આસ્‍થા મંડળ મુંબઈના પૂર્વ સેક્રેટરી, જેવી સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. મો.૯૮૨૫૦ ૯૯૬૨૭ છે.

 

(4:24 pm IST)