Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી આદિત્યસિંહ ગોહીલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના પૂર્વ પ્રમુખ, ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી અને સૌરાષ્ટ્રના  પ્રભારી શ્રી આદિત્યસિંહ ગોહીલનો  આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓને જન્મદિવસે શુભેચ્છાઓ વરસી રહી છે. મો.૯૯૭૮૯ ૦૦૦૦૭

(3:52 pm IST)