Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

એડવોકેટ શૈલેષ સુચકનો આજે જન્મદિનઃ અભિનંદન વર્ષા

રાજકોટઃ સીનીયર ધારાશાસ્ત્રી મહેશભાઇ ત્રિવેદીના સહકારથી આગળ વધેલા રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનના કારોબારી સભ્ય, રાજકોટ ક્રિમીનલ બારના પૂર્વ કારોબારી સભ્ય શ્રી શૈલેષ એલ સુચકનો આજે જન્મદિવસ છે. તેઓ સ્ટેટ બેંક ઇન્ડિયા રાજકોટ નાગરીક બેંક લી. રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી. રાજકોટ કોમર્શીયલ કો. ઓપ. બેંકમાં પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે. મો. ૯૮૯૮૨ ૯૮૨૮૨

(4:29 pm IST)
  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST

  • સુશાંત-રિયા ડ્રગ્સની સપ્લાયનું કનેકશન પાકિસ્તાન સુધી નીકળ્યું છે : NCB : ડ્રગ્સના દૂષણમાં બોલીવુડની ભૂતકાળ અને વર્તમાનની અનેક ખ્યાતનામ હસ્તીઓનાં નામની સંડોવણીની પણ શકયતા access_time 3:53 pm IST

  • મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોના પગારમાં 30 ટકા કાપ બિલ પાસ. આ બિલ પર કોંગ્રેસનું સમર્થન. ધાનાણીએ કહ્યું- પગાર સાથે સરકારી તહેવારો, તાયફા પાછળ ખર્ચ ઘટાડો access_time 11:21 pm IST