Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી દિનેશભાઇ વીરડાનો જન્મદિન

રાજકોટઃ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી દિનેશભાઇ વીરડાનો આજે જન્મદિવસ છે. જેઓ જીવનના ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ નવદુર્ગા ગરબી મંડળ, પુજારા પ્લોટ ખાતે સંચાલન પણ કરી રહયા છે. (મો.૯૮૯૮૯ ૫૮૫૮૦)

(4:29 pm IST)
  • સહકારી બેન્કો હવે રીઝર્વ બેન્કના પંજામાં : ખરડો પસાર :સહકારી બેન્કો હવે રીઝર્વ બેન્કના ભરડામાં : રિઝર્વ બેન્કની નજર હેઠળ સહકારી બેન્કોને આવરી લેતા ખરડાને રાજયસભામાં મંજૂરી આપવામાં આવી છે. આ ખરડાનો હેતુ બેન્કમાં ખાતાધારકોના હિતોની રક્ષા કરવાનું છે. આ વિધેયકને રાજયસભામાં ધ્વનીમતથી પસાર કરવામાં આવેલ. લોકસભામાં ૧૬ સપ્ટેમ્બરે આ ખરડો પસાર થઈ ગયો હતો. હવે આ ખરડો કાનુન બન્યા પછી જાહેરનામાની જગ્યા લેશે. રીઝર્વ બેન્કના માધ્યમથી સહકારી બેન્કો સહિત સમગ્ર બેન્કીંગ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવાનો હેતુ છે access_time 3:53 pm IST

  • સીબીઆઈ દ્વારા ડેરી - આઈક્રીમ નિર્માતા કંપની ક્વાલિટી લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ પર 1,400 કરોડના બેંક ઓફ ઈન્ડિયા હેઠળ ના 10 બેન્કના કન્સોર્ટિયમ સાથે ફ્રોડનો કેસ કર્યો : સીબીઆઈએ સોમવારે દિલ્હી અને સહારનપુર, બુલંદશહેર (ઉત્તર પ્રદેશ), અજમેર (રાજસ્થાન), પલવાલ (હરિયાણા) સહિતના અનેક શહેરોમાં કંપની અને તેના ડિરેક્ટર સહિતના આઠ સ્થળો પર તલાશી શરૂ કરી access_time 11:19 pm IST

  • વિપક્ષી નેતાઓ ઉપર આવકવેરાની ધોંસ : ચૂંટણી એફીડેવીડના સંદર્ભે સંખ્યાબંધ વિરોધપક્ષના નેતાઓને આવકવેરા ખાતાએ નોટીસો આપ્યાનું જાણવા મળે છે સત્તાવાર વિગતો હવે જાહેર થશે.. (ન્યુઝફર્સ્ટ) access_time 3:13 pm IST