Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

લાખાજીરાજ મરચન્ટ એસો.ના પ્રમુખ મહેશભાઇ મહેતાનો જન્મદિવસ

રાજકોટઃ આજરોજ ૧૫ જાન્યુઆરીએ જૈન શ્રેષ્ઠી, કુમારીકા શોરૂમના સંચાલક અને બિલ્ડર મહેશભાઇ મહેતાનો જન્મદિવસ છે. તેઓ સરલાખાજીરાજ મરચન્ટ એસોસીએશન પ્રમુખ, ફેમીલી પ્લાનીંગ એસો. ઓફ ઇન્ડિયા રાજકોટના પ્રમુખ, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ રાજકોટ સીટીના ચેરમેન તરીકે સેવાઓ આપી રહેલ છે. જન જાગૃતિ સેન્ટર, કોમ્પ્યુટર/ સ્ટેનોગ્રાફી એસોસીએશન, જૈન શ્રધ્ધા સોસાયટી, રાજકોટ જેસીઝ, રાજય પરીક્ષા બોર્ડ, પરીક્ષા સમિતિ ગાંધીનગર વિ. સંસ્થાઓમાં પ્રમુખ તરીકે સેવા આપી ચુકેલ છે. સહજાનંદ મો.૯૮૨૪૨ ૪૪૫૫૦ ગૌશાળામાં પણ હાલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલ છે.

(4:28 pm IST)
  • બરતરફ કરાયેલા રાજ્યસભાના 8 સાંસદો માફી માંગે તો બરતરફી રદ કરશું : રાજ્યસભામાં ગેરવર્તણૂક ચલાવી ન શકાય : કેન્દ્રીય મિનિસ્ટર રવિશંકર પ્રસાદ : કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વોક આઉટ કરતાં સરકારનો સમાધાનનો પ્રયાસ access_time 2:00 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:-હિંમતનગરમાં ચાર,ઇડરમાં બે,વડાલી અને તલોદમાં એક -એક કોરોના પોઝિટિવ કેસ :-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨૩ પોઝિટિવ કેસ નોંધાયા access_time 7:23 pm IST

  • બનાસકાંઠાની ગઢ ગ્રામપંચાયત દ્વારા 10 દિવસનું લોકડાઉન: તા,22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી લોકડાઉન જાહેર access_time 7:22 pm IST