Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ધોરાજી શહેર ભાજપ મંત્રી ધીરૂભાઇ કોયાણીનો જન્મદિવસ

ધોરાજી, તા., ૧૩: શહેર ભાજપના મંત્રી તેમજ લેઉવા પટેલ જાગૃતી મંડળ કારોબારી સદસ્ય તેમજ જુનીયર ચેમ્બર જે.સી.આઇ. મહામંત્રી તથા શ્રી તેજાબાપા સહાયક મંડળના સભ્ય ખેડુત આગેવાન ધીરૂભાઇ કોયાણીનો આવતીકાલે ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતીના રોજ જન્મદિવસ છે તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છકો કોયાણી પરીવારના અગ્રણીઓએ તેમના જન્મદિવસ નિમિતે તેમના મો.નં. ૯૦ં૯૯૮ ૮૪૧૬૭ શુભેચ્છાઓ પાઠવી રહયા છે.

(11:44 am IST)
  • ભયજનક !! : સીબીઆઇ દ્વારા તાજેતરમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ, ભારતમાં ઓછામાં ઓછી 31 લાખ NGO છે : જે શાળાઓની સંખ્યા કરતાં બમણાથી વધુ અને સરકારી હોસ્પિટલોની સંખ્યાના 250 ગણી થાય છે : ગહબની વાત તો એ છે કે તેમાંથી મોટાભાગના NGO એ ઇન્કમટેક્સ રીટર્ન ભર્યું નથી અથવા બેલેન્સશીટ પણ તૈયાર કરી નથી access_time 10:41 pm IST

  • 3.6ની તીવ્રતાના ધરતીકંપથી શ્રીનગર ધ્રુજી ઉઠ્યું : લોકો રસ્તાઓ પીઆર દોડી આવ્યા : જમ્મુ અને કાશ્મીર - શ્રીનગરના ઉત્તર પશ્ચિમ વિસ્તારથી 11 કિ.મી. ના અંતરે મોડી સાંજે 09:40 વાગ્યે ભૂકંપ નોધાયાનું રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર એ જાહેર કર્યું છે. access_time 12:07 am IST

  • મુંબઈ મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક આપવા ભાજપ લીડર પ્રભાકર શિંદેની માંગણી : કોર્પોરેટરની સંખ્યા બાબતે શિવસેના પછી ભાજપ બીજા ક્રમની પાર્ટી : કોંગ્રેસ ત્રીજા ક્રમે હોવા છતાં તેના કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા ન બની શકે : હાઇકોર્ટમાં ભાજપ લીડરે કરેલી પિટિશન નામંજૂર : કોંગ્રેસના કોર્પોરેટર રવિ રાજા વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે access_time 1:47 pm IST