Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

શિવસેના વોર્ડ નં. ૧૧ના સંગઠન પ્રમુખ સાગર ડોડીયાનો જન્મદિવસ

રાજકોટ, તા. ૧ર : શિવસેના વોર્ડ ૧૧ના સંગઠન પ્રમુખ સાગરસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ છે. જીવનના ર૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. નાની ઉમરથી જ સમાજ સેવાનો ઉત્કૃષ્ઠ ભાવના ધરાવતા સાગરસિંહ મિત્ર વર્તુળમાં બહોળી નામના ધરાવે છે. તેમના મો. ૭૯૯૦૩૩૪૬૭૬ છે.

(4:06 pm IST)