Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજીવભાઇ ઘેલાણીનો આજે જન્મદિન

ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા, આગેવાન, રાજકોટ સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિના સભ્ય, વલ્લભ યુથ ઓર્ગોનાઇઝેશન રાજકોટ શહેર ઉપ-પ્રમુખ, જૈન સમાજના આગેવાન, સદા હસમુખા, લોક કલ્યાણના કાર્યમાં હંમેશા તત્પર રહેતા એવા જૈન સમાજ, વૈષ્ણવ સમાજના સમાજ સેવી તથા દરેક જ્ઞાતિ માટે કાર્ય કરતા રાજીવભાઇ ઘેલાણીનો આજે જન્મદિવસ હોય તેઓને દરેક સમાજના આગેવાનો તરફથી શુભેચ્છાનો વરસાદ તેઓના મો. નં. ૯૪૨૯૧ ૩૬૯૬૬ / ૮૧૬૦૬ ૯૫૩૧૧ પર વરસી રહ્યો છે.

(3:25 pm IST)
  • ૫ વર્ષમાં વડાપ્રધાને ૫૮ દેશોની મુલાકાત લીધી છે : રાજયસભામાં વિદેશ ખાતાએ જણાવ્યુ હતુ કે ૨૦૧૫ પછી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ ૫૮ દેશોની મુલાકાત લીધી છે. access_time 3:13 pm IST

  • સુરતમાં ક્વોરી માલિક દુર્લભ પટેલની આત્મહત્યાના મામલે આરોપી PI લક્ષ્મણ બોડાણાને સસ્પેન્ડ કર્યા બાદ પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે જૂનાગઢ પોલીસ તાલીમભવનમાં કરાઈ બદલી access_time 10:35 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST