Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાજ્યમંત્રીના અંગત સચિવ ડી.કે.બ્રહ્મભટ્ટનો જન્મદિન

રાજકોટ : મહિલા અને બાળ કલ્યાણ તથા શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અંગત સચિવ ડો.ડી.કે. બ્રહ્મભટ્ટ (અધિક કલેકટર) નો જન્મ તા. ૨૪ જુલાઇ ૧૯૭૮ના દિવસે થયેલ. આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ પાટણ અને પ્રાંતિજમાં મામલતદાર, ડીસા અને ભાવનગરમાં પ્રાત અધિકારી, અમદાવાદમાં જિલ્લા પુરવઠા અધિકારી વગેરે પર રહી ચુકયા છે.

ફોન નં.  ૦૭૯-૨૩૨૫૧૯૪૦

મો. ૯૯૭૮૪ ૦૫૦૪૯ ગાંધીનગર.

(10:11 am IST)