Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સરકારી શ્રમ અધિકારી દર્શનાબેન ત્રિવેદીનો જન્મદિન

રાજકોટ તા. ૧૯ : છેલ્લા ૩૬ વર્ષથી શ્રમ અને રોજગાર વિભાગમાં ફરજ બજાવી રહેલ શ્રીમતી દર્શનાબેન ત્રિવેદીનો આજે જન્મ દિવસ છે. રાજકોટમાં વર્ષો સુધી કામ કરી ચુકેલ દર્શનાબેન હાલ ગોંડલના મદદનીશ સરકારી શ્રમ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે.  આજે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(12:53 pm IST)