Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગોંડલના પટેલ સમાજ અગ્રણી બટુકભાઇ સાવલીયાનો જન્મદિન

ગોંડલઃ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન સાવલીયાના પતિ બટુકભાઇ સાવલીયાનો આજે જન્મદિવસ છ.ે

જુના જંકશન અને ચુસ્ત આર.એસ.એસ.ના કાર્યકર અને પટેલ સમાજ અગ્રણીના ૬૯ વર્ષ પુરા કરીને આજે ૭૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છ.ે તેઓને જન્મદિનેે શુભેચ્છાઓ મો. ૯૮રપ૦ ર૪૬૪૮ ઉપર મળી રહેલ છે.

(11:36 am IST)