Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાતના ઉપાધ્‍યક્ષ ચંદુભા પરમારનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ બેડીપરા રાજપૂત સમાજના ઉપપ્રમુખ, સમાજ શ્રેષ્‍ઠી, દાતા શ્રી રાજપૂત કન્‍યા છાત્રાલય નારણકાના ટ્રસ્‍ટી તથા પુરૂષાર્થ યુવક મંડળના ઉપપ્રમુખશ્રી, સહિયર કલબના વાઈસ પ્રેસિડેન્‍ટ, શ્રી રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાતના ઉપાધ્‍યક્ષ તેમજ વિવિધ સામાજિક સંસ્‍થાઓ સાથે જોડાયેલ  શ્રી ચંદુભા પરમારનો કાલે તા.૨૭ના રોજ જન્‍મદિવસ છે.  તેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે રકતદાન, વૃક્ષારોપણ, શ્રી બેચરભા પાંચાભા પરમાર, વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ અને બાધી ખાતે વિનામૂલ્‍યે મેડિકલ સાધન સહાય કેન્‍દ્ર વિ. કરતા રહે છે.મો.૯૯૭૯૯ ૦૦૦૦૧

 

(3:51 pm IST)