Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

મેહુલભાઈ રવાણીનો આજે જન્મદિવસઃ શુભેચ્છા વર્ષા

રાજકોટઃશ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘના યુવા ટ્રસ્ટી, અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર અને જૈન અગ્રણી મેહુલભાઈ રવાણી(મો.૯૮૨૫૮ ૮૨૫૭૯)નો આજે જન્મદિવસ છે.માં અંબાની જેમના પર અસીમ કૃપા છે તેવા જૈન સમાજ રાજકોટના સેવાભાવી બહુમુખી પ્રતિભા ધરાવતા યુવા અગ્રણી, ગાયક, એન્કર, ઇવેન્ટ મેનેજર કર્મનિષ્ઠ મેહુલભાઈ રવાણીને આજે જન્મદિવસ નિમિત્તે બહોળા મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છા મળી રહી છે.

(4:30 pm IST)