Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ઇલેકટ્રીક મર્ચન્ટ એસો.નાં મહામંત્રી અનિલ દુધાત્રાનો જન્મદિન

રાજકોટઃ અત્રેના સાંગણવા ચોકનાં રાજકોટ ઇલેકટ્રીક મર્ચન્ટ એસો.ના મહામંત્રી અને જયશ્રીરામ ઇલેકટ્રીક વાળા અનિલભાઇ દુધાત્રાનો આજે તા. ૧૭ સપ્ટેમ્બરના જન્મદિન છે. તેઓને મિત્રો-વ્યાપારી દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. (મો. ૯૯૨૪૪ ૦૫૦૪૭)

 

(4:14 pm IST)