Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

નિકાવા ગમઢા (ચોવટિયા) પરિવારના પ્રમુખ કૌશીકભાઇનો જન્મદિન

ખીરસરાઃ નિકાવા ગમઢા (ચોવટીયા) પરિવારના પ્રમુખ તેમજ ગેલેકસી ઘરઘંટીના ડાયરેકટર કૌશિકભાઇ ગમઢાનો આજે જન્મ દિવસ છે.

યુવા અવસ્થાથી જાહેર જીવનમાં રહી સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર કૌશિકભાઇએ શિક્ષણ ક્ષેત્રે ર૦૧૦માં ગ્રેજયુએશન કરી ર૦૧૩માં માસ્ટર ગ્રેજયુએશનની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તેમજ ર૦૧૬માં બેચરલ ઓફ જર્નાલિઝમની પદવી મેળવી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયને નિષ્પક્ષ નિકાવા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જવાબદારી સંભાળી મિડીયાના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી તંત્ર અને સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી રહેલ છે. કૌશિકભાઇને તેમના જન્મ દિવસની શુભેચ્છા મો. ૯૮રપ૭ ર૯૬૦૧ ઉપર મળી રહી છે.

(1:08 pm IST)