Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પ્રાથમિક શિક્ષણના ઉપસચિવ પી.એસ. ઠાકોરનો જન્મ દિન

રાજકોટઃ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા શ્રી પી.એસ. ઠાકોરનો જન્મ તા. ૨૨ માર્ચ ૧૯૬૫ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે.

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૧૩૩૨

મો. ૯૪૨૯૬ ૦૧૧૯૨ ગાંધીનગર

 

 

(2:52 pm IST)