Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પૂર્વ કોર્પોરેટર પોપટભાઈ ટોળીયાનો આજે જન્મદિવસઃ ૫૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ પૂર્વ કોર્પોરેટર પોપટભાઈ ટોળીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ સામા કાંઠે જુના વોર્ડ નં.૧૨માં વોર્ડપ્રમુખ તેમજ ૨૦૦૫ થી ૨૦૧૦ની ટર્મમાં જુના વોર્ડ નં.૭ના કોર્પોરેટર તરીકે તેમજ એસ.ટી.સલાહકાર સમિતિના સદસ્ય, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડીરેકટર, રાજકોટ મહાનગરપાલિકામાં ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે જવાબદારી સંભાળેલ છે. માલધારી યુવા પરીષદના પ્રમુખ, ગોપનંદન ગ્રુપના માર્ગદર્શક તરીકે સેવા આપી રહ્યા છે. (મો.૯૮૨૪૫ ૧૯૧૦૧) (૩૦.૭)

 

 

(4:21 pm IST)