Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પીજીવીસીએલના ચીફ ઇજનેર પ્રોજેકટ હેરીન કોઠારીનો આજે જન્મદિન : ૫૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટ તા ૧૮ :  પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ચીફ ઇજનેર શ્રી હેરીન કોઠારી આજે ૫૮માં વર્ષમાં પ્રવેશયા છે, તમામ હાઇલેવલ ઇજનેરો, અધિકારીઓ, કર્મચારીઓએ તેમને મોબાઇલ નંબર (૯૯૨૫૨ ૧૦૨૧૫) તથા (૯૯૨૫૦ ૧૪૭૯૧) ઉપર અને રૂબરૂ મળી શુભેચ્છા વર્ષા વરસાવી હતી. ૧૮-૨-૧૯૬૨ ના રોજ જન્મેલા શ્રી કોઠારીએ ૧૯૮૪ માં જુનીયર ઇજનેર તરીકે વીજ તંત્ર જોઇન કર્યુ અને ૩૫ વર્ષના ફરજકાળ દરમિયાન સપાટો બોલાવી કરોડો રૂ.ની વીજ ચોરી ઝડપી લીધી, ઉપરાંત સ્કાડા કન્ટ્રોલરૂમ, અન્ડર ગ્રાઉન્ડ કેબલ તથા જંગલેશ્વરમાં ખાસ ઓપરેશન હાથ ધરી લોકોને વીજ લોડ માંગતા કરી દીધા એ એક મોટી સિધ્ધિ ગણાવાય છે. (૩.૧૮)

(3:48 pm IST)