Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

દ્વારકાના પૂર્વ નિવાસી અધિક કલેકટર

મહેસુલ મંત્રીના અધિક અંગત સચિવ હસમુખ પટેલનો જન્મદિન

રાજકોટઃ. રાજ્યના મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલના અધિક અંગત સચિવ શ્રી હસમુખ પી. પટેલનો જન્મ તા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૭૩ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મૂળ અમદાવાદ જિલ્લાના સાણંદના વતની શ્રી એચ.પી. પટેલ અગાઉ બારડોલી (સુરત), નવસારી અને ધરમપુર (વલસાડ)માં મામલતદાર તરીકે, ઝાલોદ (દાહોદ)માં પ્રાંત અધિકારી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૧૩૧,

મો. ૯૮૨૫૧ ૬૨૨૧૭ - ગાંધીનગર

(9:45 am IST)