Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જુનાગઢ મિરર ન્યુઝ ચેનલમાં સહતંત્રી યજ્ઞદતભાઇ પંડયાનો જન્મદિવસ

જુનાગઢઃ બ્રહ્મસમાજના યુવા અગ્રણી તેમજ જુનાગઢ મિરર ન્યુઝ ચેનલના સહતંત્રી યજ્ઞદતભાઇ વિષ્ણુપ્રસાદ પંડયાનો આજે જન્મદિવસ છે.

તા.૨૫ સપ્ટેમ્બર - ૧૯૯૧ના રોજ જન્મેલા યજ્ઞદત પંડયાએ આજે ૫૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ડે.મેયર હિમાંશુભાઇ પંડયાના લઘુબંધુ યજ્ઞદત પંડયા મિરાજ ડેન નેટવર્કના ડાયરેકટર તરીકે પણ સેવારત છે. પપ્પુભાઇના હુલામણા નામથી તેઓ જાણીતા છે. ટુંક સમયમાં પ્રગતિ કરી સાંઇ એલઇડી પ્રિન્ટના વ્યવસાયનો બહોળો વિકાસ કર્યો છે તેમના જન્મદિન મો.નં. ૯૦૯૯૦ ૨૩૬૮૮ ઉપર શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.

(2:55 pm IST)