Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

હાઇકોર્ટના એડવોકેટ હેમાંતભાઇ શાહનો આજે જન્મદિવસ

રાજકોટઃ ક્રીમીનલ, કન્સ્યુમર પ્રોટેકશન અને પેટન્ટના નિષ્ણાંત હાઇકોર્ટના એડવોકેટ તેમજ આર.એસ.એસ.ના સ્વયંસેવક શ્રી હેમંતભાઇ શેઠનો આજરોજ જન્મદિવસ છે. હાલ તેઓ આર.એસ.એસ.માં નગર સેવાપ્રમુખ તરીકે જવાબદારી વહન કરી રહયા છે. રાજકોટ નાગરીક સહકારી બેંક રૈયા રોડ બ્રાંચમાં કમિટિ મેમ્બર તેમજ કંસારા જ્ઞાતિના યુવા પ્રમુખ અને ઝાલાવાડ વિદ્યોતેજક સંસ્થાના ટ્રસ્ટી તેમજ ક્રિકેટ સાથે સંકળાયેલા છે. મો.૯૯૭૮૯૯૮૮૪૪

(3:53 pm IST)