Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ભાજપના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસનો જન્મદિન

રાજકોટ : ભાજપના મુખ્ય પ્રવકતા અને અમદાવાદના  આર્ટડ એકાઉન્ટન્ટ શ્રી યમલ વ્યાસે આજે ૧૯ સપ્ટેમ્બરે બાઇબ્રન્ટ જીવનના ૬૪માં વર્ષમાં પ્રવેશ કરતા તેમના પર અભિનંદન વર્ષા થઇ રહી છે. મો. ૯૮રપ૩ ૧૧૭૭૭ અમદાવાદ.

(1:13 pm IST)