Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સતાધાર ડેવલોપર્સના ચિરાગ ટાંકનો જન્મદિવસઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ સતાધારધામના પરમ સેવક અને રાજકોટના જાણીતા બીલ્ડર અને રીયલ ઍસ્ટેટ સાથે સંકળાયેલા શ્રી વિનોદભાઈ ઍમ. ટાંકના નાના પુત્ર ચીરાગ વિનોદભાઈ ટાંક જે સતાધાર ડેવલોપર્સના પ્રોપરાઈટર છે. તેમનો આજરોજ જન્મદિવસ હોય પરિવારજનો, મિત્ર વર્તુળો તરફથી મો.૮૬૮૬૧ ૬૧૧૧૧ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(11:47 am IST)