Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગુજરાત મેડીકલ સર્વિસિઝ કં.ના એમ.ડી.પ્રભાવ જોષીનો જન્‍મદિન

રાજકોટના પૂર્વ પ્રાંત અધિકારી, કચ્‍છના પૂર્વ ડી.ડી.ઓ

રાજકોટ : રાજ્‍યના આરોગ્‍ય વિભાગ હેઠળ ગુજરાત મેડીકલ સર્વિસીઝ કંપની લિ.ના મેનેજીંગ ડીરેકટર શ્રી પ્રભાવ જોષી (આઇ.એ.એસ. ૨૦૧૪)નો જન્‍મ તા. ૧૯ જૂન ૧૯૮૯માં દિવસે થયેલ ગઇ કાલે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યા છે.

શ્રી પ્રભાવ જોષી મુળ રાજસ્‍થાનના વતની છે. સુરેન્‍દ્રનગરમાં તાલીમી સમયગાળો પુરો કર્યા બાદ રાજકોટ ગ્રામ્‍યમાં પ્રાંત અધિકારી અને કચ્‍છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૭૬૭ મો. ૯૯૭૮૪ ૧૫૫૭૪ ગાંધીનગર

(11:18 am IST)