Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જસદણના યુવા ભાજપ અગ્રણી કાર્તિકભાઇ હુદડનો જન્‍મ દિવસ

 

જસદણ : શહેર યુવા ભાજપ અગ્રણી કાર્તિકભાઇ હુદડનો ર૮મો જન્‍મ દિવસ છે તેમણે બીકોમ, એલ.એલ.બી., એલ. એલ. એમ. (કાયદામાં માસ્‍ટર ડીગ્રી) સુધીનો અભ્‍યાસ પૂર્ણ કરેલ છે તેઓ એડવોકેટ (ગુજરાત હાઇકોર્ટ) ઉપરાંત પ્રમુખ રાજકોટ જિલ્લા અખિલ ભારતીય ગૌરક્ષા સમિતિ અને તેઓ જસદણ તાલુકા અને શહેરમાં યુવા ભાજપ મહામંત્રી તરીકે નવ વર્ષ (ત્રણ ટર્મ) થી ખૂબ સારી રીતે સંગઠનમાં જવાબદારી નિભાવે છે. જયારથી ભાજપની સ્‍થાપના થઇ ત્‍યારથી તેમનું કુટુંબ પરિવાર ભાજપ સાથે પાયાથી જોડાયેલું છે. તેઓ જીવદયા પ્રેમી એટલે કે પશુ-પક્ષી, કુતરા, ગૌમાતા જેવા મૂંગા પ્રાણીઓની કાયમી સેવા કરે છે તેમના જન્‍મ દિવસ નિમિતે અનેક ધર્મ સંપ્રદાયના વડા સાધુ-સંતોના મુખ્‍યમંત્રી સહિત અભિનંદન શુભેચ્‍છા પાઠવી છે તેમના જન્‍મદિને મો. ૯૦૧૯૩ ૧૧૧૧૧ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(10:35 am IST)