Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ઉપલેટાના સેવાભાવી રાજનભાઇ સુવાનો જન્મદિવસ

ઉપલેટા : સેવાભાવી ક્રિષ્ના ગ્રૃપ વાળા અને જુદી જુદી સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા આહીર સેવાભાવી યુવાન રાજનભાઇ સુવાનો આજે જન્મદિવસ છે. તેમને જન્મદિને મો. ૯૭૧૪પ ૪૪૪ર૬ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:32 am IST)