Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કાલે જાહેર સેવા આયોગના સંયુકત સચિવ આશાબેન શાહનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતમાં સરકારી અધિકારીઓની ભરતી પ્રક્રિયાની કામગીરી કરતા જાહેર સેવા અયોગ (જી.પી.એસ.સી.)ના સંયુકત સચિવ શ્રીમતી આશાબેન શાહનો જન્મ તા.૨૨-૪-૧૯૬૫ના દિવસે થયેલ આવતીકાલે ૫૪માં વર્ષમાં પ્રવેશ કરશે તેઓ મુળ જામનગર પંથકના વતની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એસ.સી.ની પદવી મેળવેલ,. આ પુર્વે વઢવાણમાં પ્રાંત અધિકારી પદે હતા.

ફોન.નં.૦૭૯-૨૫૫૦૭૬૮૨

મો.૯૪૨૮૩ ૦૪૮૨૯. ગાંધીનગર (૭.૩૪)

(2:53 pm IST)