Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સુરત અટલ આશ્રમના સંત બટુક ગીરીબાપુનો આજે જન્મદિન

ભાવનગર તા.૧૪ : સુરતના તાપી કિનારે હજીરા રોડ ખાતે આવેલ અટલ આશ્રમના સંત બટુકગીરીબાપુ સદગુરૂ શ્રી મહાદેવગીરી બાપુનો આજે તા. ૧૪ના શનિવારે જન્મદિવસ છે. અટલ આશ્રમમાં ૧૭૫૧ કિલો પારદ શિવલીંગ છે. દેશવિદેશમાં પારદ પેન થેરાપી કેમ્પનું આયોજન કરતા સંત બટુકગીરીબાપુને જન્મદિવસે મો. ૯૪૨૬૮ ૪૬૬૧૭ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:24 am IST)