Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોષીનો જન્મદિવસ

જુનાગઢ, તા. ૧૩ : જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક એડવોકેટ જયદેવભાઇ જોષીનો આજે ૪૬મો જન્મ દિવસ છે.

તા. ૧૭ના રોજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની સ્થાપના કરી યુવા પેઢીના યુવાનો અને સમાજને સંગઠીત કરવામાં યોગદાન આપનાર અને ૧ વર્ષ દરમ્યાન જયદેવભાઇ જોષીએ તેની સમગ્ર ટીમના સાથ સહકારથી નવરાત્રી મહોત્સવ ગણેશોત્સવ, પરશુરામ જયંતિ જેવા ધાર્મિક ઉત્સવો ઉજવી સમાજને એકતાંતણે બંાધવાનું ભગીરથ કાર્ય કર્યું છે તેમના જન્મદિવસ નિમિતે ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ સરપ્રાઇઝ પાર્ટી આપી અને જન્મદિવસ ઉજવ્યો હતો સાથે બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક કાર્તિક ઠાકર પ્રમુખ આશિષ રાવલ, પી.સી. ભટ્ટ સહિતના જોડાયા હતા. (મો.નં. ૯૮રપર ર૦૦૦ર)

(12:50 pm IST)