Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કુમકુમના ગ્રુપ અશોક જાદવનો આજે જન્મદિન

 રાજકોટઃ કુમકુમ ગ્રુપના સહમંત્રી વોર્ડનં-૮ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઇ જાદવનો આજે જન્મદિવસ છે. તેઓના જન્મદિને મનોજભાઇ પટેલ (કુમકુમ ગ્રુપ), નીલેષભાઇ જલુ, બક્ષીપંચના પ્રમુખ રાજકોટ, રામજીભાઇ માવાણી, રમાબેન માવાણી વિ.એ જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

(3:56 pm IST)