Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પીજીવીસીએલના નાયબ ઈજનેર આર.વી. નિમાવતનો આજે જન્મદિવસ

રાજકોટ : પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફીસમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા શ્રી આર.વી. નિમાવતનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૯ વર્ષ પૂરા કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓને પરીવારજનો અને મિત્રવર્તુળો તરફથી મો. ૭૫૬૭૧ ૧૯૭૨૦ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:32 pm IST)