Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ધારીના પત્રકાર અરવિંદભાઇ દવેનો જન્મદિવસ

જુનાગઢ, તા. ર૧: ધારી રાજગોર બ્રાહમણ સમાજના સેવાભાવી અગ્રણી સંતપ્રેમી અને અખબારી જગત સાથે સંકળાયેલ યુવા પત્રકાર અરવિંદભાઇ દવેનો આજે ૪૮મો જન્મદિવસ છે.

ધારી તાલુકાના વણ ઉકેલ પ્રશ્નોના નિરાકરણ માટે કલમની તાકાત લગાવી હંમેશા લોકોને ઉપયોગી બનતા અને સરળ સ્વભાવ ધરાવતા અરવિંદભાઇ આજે ૪૭ વર્ષ પુરા કરી ૪૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના મો. નં. ૯૯ર૪પ ર૪ર૬૬ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:47 am IST)