Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

યુવા ભાજપના ઉદય પટેલનો જન્મદિવસ

રાજકોટઃ યુવા ભાજપ અગ્રણી ઉદય પટેલનો જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ શહેર યુવા મોરચામાં કારોબારી સભ્ય, અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સૌરાષ્ટ્ર ઝોનના સભ્ય તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજ યુવક મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. (મો.૮૧૨૮૮ ૮૧૯૩૮)

(3:33 pm IST)